Sunday 16 August 2020

કર્મ સત્તા

✍ *મારી  સ્વપ્ન  યાત્રા ..*🌀

*કાલે સ્વપ્નમાં હું રસ્તા ઉપરથી જતો હતો ..*
ત્યાં  એક  દુકાનમાં  વેપારી જોરશોરથી  બૂમ  પાડતો  હતો લિમિટેડ  ઓફર  લિમિટેડ ઓફર  એવી  રીતે..*
*જો આ ઓફરનો લાભ ન લીધો તો ચૂકી જશો..*‼️

▪️એક  ઉપર  એક ફ્રી 
▪️બે  ઉપર ત્રણ ફ્રી
 ▪️જુનો  માલ  આપો નવો  માલ એ પણ ફ્રી આવું 
*આશ્ચર્યજનક સ્વપ્ન* 
જોઈ હું જાગી ગયો અને  એનો  અર્થ  સમજવા
*"ઠાકોર જી" પાસે ગયો * ત્યારે "ઠાકોર જી"એ હસતાં હસતાં મને જવાબ આપ્યો એ જવાબ સાંભળી હું તો દંગ જ રહી ગયો‼️

 એમણે કહ્યું કે તુ જે રસ્તા ઉપર ચાલતો હતો એ રસ્તો 
💠" મોક્ષ માર્ગ" તરફ જતો હતો,
🔹જે વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો એ વેપારી બીજું કોઈ નહીં "કર્મ સત્તા" હતી,
🔹 *લિમિટેડ ઓફર એટલે તને મળેલો "માનવ ભવ"*
અને એ ઓફર આ પ્રમાણે હતી કે
💔
 🔸"ક્રોધને" છોડો  તો  " ક્ષમા "ફ્રી"
🔹 રાગ-દ્વેષ" છોડો તો  "વૈરાગ્ય" ફ્રી અને 
🔸અનાદિ ના "જૂના દોષો" મને આપો અને  
"મોક્ષ" માટેનુ  "નવુ પુરુષાર્થ " ફ્રી.❗
અને  
💔જો  મળેલા  માનવ  ભવ ની  ઓફર  ન સ્વીકારી તો ..
"ચાર ગતિ માં" 💢ફરી  પછડાવું પડશે,
સ્વપ્નનો આ અર્થ સાંભળી
 મળેલ *માનવ ભવ નું મહાત્મ્ય મને સમજાઈ  ગયું.*

 🍁🌻🌵 **👏🌻🍁

sansar સંસાર

✍️Beautiful Life Lessons ✍️
👌👌👌👌👌👌👌🔔▪ *કમાવા જઈએ ત્યારે...*
       ૧ કરતા ૨ મોટો ગણાય;
     *સ્પર્ધામાં હોઈએ ત્યારે...*
       ૨ કરતા ૧ મોટો!

🔔▪ *દુખ ઘણુ છે* એમ ના કહો,
      🔔*સહનશક્તિ ઓછી છે* એમ કહો..

🔔▪ *સહેતા* આવડી જાય, તો...
       *રહેતા* પણ આવડી જાય છે…

🔔▪ *આવક* પૂરતી
       ન હોય ત્યારે *ખર્ચમાં*
       અને *જાણકારી* પૂરતી
       ન હોય ત્યારે *ચર્ચામાં* 
       *મર્યાદા રાખવી...*

🔔▪ *મફતમાં* તો કુદરતે પણ,
       કાંઇ જ નથી આપ્યું
      *એક શ્વાસ* લેવા માટે પણ,
      *એક શ્વાસ* છોડવો પડે છે.

🔔▪  એક જ *ભવમાં* અનેક
      *અનુભવ* કરાવતી જિંદગી...

🔔▪ *કિનારે* પહોંચવું
       એટલું સહેલું નથી,
       અહીં, *સાગરના મોઢે* પણ
       ફીણ આવી જાય છે.

🔔▪ *મજબૂત થવાની મજા*
       ત્યારે જ આવે જ્યારે,
       દુનિયા, *કમજોર કરવા* 
      *જોર* કરતી હોય.

🔔▪ *ભણતી વખતે* જેટલી
      *પરીક્ષા* નહોતી આવતી એટલી
       *ભણી લીધા પછી* આવે છે,
       એ પરીક્ષાનું નામ છે,    
👉*      "સંસાર"* 👈
🌹🌹🌹🌹🌹🌹🌹 🎈

life's Library

Some practical ways to improve yourself:

• Set high goals for yourself
• Avoid negative people around you
• Move out of your comfort zone
• Make exercise your routine 
• Read on varied subjects
• Start a new hobby 
• Meditate regularly
• Quit bad habits
• Overcome fears

life's Library

Some practical ways to improve yourself:

• Set high goals for yourself
• Avoid negative people around you
• Move out of your comfort zone
• Make exercise your routine 
• Read on varied subjects
• Start a new hobby 
• Meditate regularly
• Quit bad habits
• Overcome fears

Jai Mata Di.  Jai Shree Krushna.  Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...