शेयर बाज़ार में अच्छे स्टॉक से पहले लोगों को
अच्छे आदमी की पहचान करनी चाहिए।Tuesday, 6 April 2021
Lifeslibraries, Jai Shree Krishna, Jai Shree Yamuna
શ્રી યમુનાજી તો પ્રિતમના પટરાણી,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો મોહનના મહારાણી,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રીયમુનાજી એ વશ કીધાં ગિરધારી
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજીનાં કમલ સરખાં નેણ,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો ઉચ્ચરે અમૃત વેણ,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી એ સોળે સજયા શણગાર
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ને કંઠે એકાવન હાર,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ને ચરણે ઝાંજર જમકાર,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ની શોભા છે અપરંપાર,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજીને ચટકે ચુંદડી લાલ,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો ચાલે છે હંસગતી ચાલ
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ના ગોપીજન ગુણ ગાય
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો પ્રેમ સુધ્ધારસ પાય
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ને રસિક પ્રિયા પાય લાગે
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી ની ચરણ કમળ રજ માંગે
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો પ્રિતમના પટરાણી,
રમે રાસ કુંજમાં રે લોલ....
શ્રી યમુનાજી તો મોહનના મહારાણી,
રમે રાસ કુંજમાં રે લોલ...
Subscribe to:
Comments (Atom)
Jai Mata Di. Jai Shree Krushna. Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...
-
There is nine ways of Bhakti. One can practice any one to seek salvation. (1) Sravana is hearing of Lord’s Lilas. Sravana includes he...
-
Full Meaning of Yamunashtak with Explanation -Shlok 5 ********** Shlok 5 ********** Sanskrit - Yaya Charan Padmajaa, Muraripoho Priyam B...