Wednesday, 14 April 2021
Lifeslibraries,શ્રીજીબાવા સુખના ભંડાર
🌹શ્રીજીબાવા સુખના ભંડાર,
શ્રીજીબાવા દુખના હરનાર,
યુગલ સ્વરુપે મારા મન મોહયા હો રાજ.....
🌹જરકશી જામા છે અનુપ ,
સુંદર દિસો શ્યામ સ્વરુપ,
વાંકે અંબોડે મારા મન મોહયા હો રાજ......
🌹શીશફુલની શોભાનો નહિ પાર ,
રૂડી દિશે મોરપિંછ્નિ પાંઘ,
અલ્કાવલીએ મારા મન મોહયા હો રાજ.......
🌹કાને રૂડા કુંડળ સોહાય, નાકે મોતિ નકવેસર સોહાય,
હડપચી હિરલા એ મારા મન મોહયા હો રાજ......
🌹કંઠે સોહે હિરાના હાર , બાજુબંધ ની સોભા અપાર,
છડિ ને બંસરી એ મારા મન મોહયા હો રાજ......
🌹શ્રીજી તારૂ મુખડુ રસાળ ,
ઉરે ધરી કમળની માળ,
ગુંજા માળા એ મારા મન મોહયા હો રાજ..........
🌹કરમાં કંકણ નો રણકાર ,
પાયે રૂડા જાંજર નો જણકાર,
સોનેરી મોજડી એ મારા મન મોહયા હો રાજ........
🌹નયનોથી અમી રે છલકાય,
અધરો તો મિઠુ મલકી જાય,
જાંખી કરવા દોડી દોડી આવુ તારી પાસ.....
🌹યુગલ સ્વરૂપ મા મારુ મન મોહયુ હો રાજ....
Subscribe to:
Comments (Atom)
Jai Mata Di. Jai Shree Krushna. Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...
-
There is nine ways of Bhakti. One can practice any one to seek salvation. (1) Sravana is hearing of Lord’s Lilas. Sravana includes he...
-
મારા હાથમાં ચાહ નો કપ હતો, હું ઊભા ઊભા ચાહ પીતો હતો, અચાનક મેં સંતુલન ગુમાવ્યું, ચાહ અને કપ બચાવવા જતાં ચાહ ઢોળી, કપ ફુટયો ને ...
-
Om Namaha Shivaya Jai Shree Krushna One good thing about STONES They come in our way as hurdles but Once we pass them they automa...