Sunday 16 August 2020

કર્મ સત્તા

✍ *મારી  સ્વપ્ન  યાત્રા ..*🌀

*કાલે સ્વપ્નમાં હું રસ્તા ઉપરથી જતો હતો ..*
ત્યાં  એક  દુકાનમાં  વેપારી જોરશોરથી  બૂમ  પાડતો  હતો લિમિટેડ  ઓફર  લિમિટેડ ઓફર  એવી  રીતે..*
*જો આ ઓફરનો લાભ ન લીધો તો ચૂકી જશો..*‼️

▪️એક  ઉપર  એક ફ્રી 
▪️બે  ઉપર ત્રણ ફ્રી
 ▪️જુનો  માલ  આપો નવો  માલ એ પણ ફ્રી આવું 
*આશ્ચર્યજનક સ્વપ્ન* 
જોઈ હું જાગી ગયો અને  એનો  અર્થ  સમજવા
*"ઠાકોર જી" પાસે ગયો * ત્યારે "ઠાકોર જી"એ હસતાં હસતાં મને જવાબ આપ્યો એ જવાબ સાંભળી હું તો દંગ જ રહી ગયો‼️

 એમણે કહ્યું કે તુ જે રસ્તા ઉપર ચાલતો હતો એ રસ્તો 
💠" મોક્ષ માર્ગ" તરફ જતો હતો,
🔹જે વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો એ વેપારી બીજું કોઈ નહીં "કર્મ સત્તા" હતી,
🔹 *લિમિટેડ ઓફર એટલે તને મળેલો "માનવ ભવ"*
અને એ ઓફર આ પ્રમાણે હતી કે
💔
 🔸"ક્રોધને" છોડો  તો  " ક્ષમા "ફ્રી"
🔹 રાગ-દ્વેષ" છોડો તો  "વૈરાગ્ય" ફ્રી અને 
🔸અનાદિ ના "જૂના દોષો" મને આપો અને  
"મોક્ષ" માટેનુ  "નવુ પુરુષાર્થ " ફ્રી.❗
અને  
💔જો  મળેલા  માનવ  ભવ ની  ઓફર  ન સ્વીકારી તો ..
"ચાર ગતિ માં" 💢ફરી  પછડાવું પડશે,
સ્વપ્નનો આ અર્થ સાંભળી
 મળેલ *માનવ ભવ નું મહાત્મ્ય મને સમજાઈ  ગયું.*

 🍁🌻🌵 **👏🌻🍁

sansar સંસાર

✍️Beautiful Life Lessons ✍️
👌👌👌👌👌👌👌🔔▪ *કમાવા જઈએ ત્યારે...*
       ૧ કરતા ૨ મોટો ગણાય;
     *સ્પર્ધામાં હોઈએ ત્યારે...*
       ૨ કરતા ૧ મોટો!

🔔▪ *દુખ ઘણુ છે* એમ ના કહો,
      🔔*સહનશક્તિ ઓછી છે* એમ કહો..

🔔▪ *સહેતા* આવડી જાય, તો...
       *રહેતા* પણ આવડી જાય છે…

🔔▪ *આવક* પૂરતી
       ન હોય ત્યારે *ખર્ચમાં*
       અને *જાણકારી* પૂરતી
       ન હોય ત્યારે *ચર્ચામાં* 
       *મર્યાદા રાખવી...*

🔔▪ *મફતમાં* તો કુદરતે પણ,
       કાંઇ જ નથી આપ્યું
      *એક શ્વાસ* લેવા માટે પણ,
      *એક શ્વાસ* છોડવો પડે છે.

🔔▪  એક જ *ભવમાં* અનેક
      *અનુભવ* કરાવતી જિંદગી...

🔔▪ *કિનારે* પહોંચવું
       એટલું સહેલું નથી,
       અહીં, *સાગરના મોઢે* પણ
       ફીણ આવી જાય છે.

🔔▪ *મજબૂત થવાની મજા*
       ત્યારે જ આવે જ્યારે,
       દુનિયા, *કમજોર કરવા* 
      *જોર* કરતી હોય.

🔔▪ *ભણતી વખતે* જેટલી
      *પરીક્ષા* નહોતી આવતી એટલી
       *ભણી લીધા પછી* આવે છે,
       એ પરીક્ષાનું નામ છે,    
👉*      "સંસાર"* 👈
🌹🌹🌹🌹🌹🌹🌹 🎈

life's Library

Some practical ways to improve yourself:

• Set high goals for yourself
• Avoid negative people around you
• Move out of your comfort zone
• Make exercise your routine 
• Read on varied subjects
• Start a new hobby 
• Meditate regularly
• Quit bad habits
• Overcome fears

life's Library

Some practical ways to improve yourself:

• Set high goals for yourself
• Avoid negative people around you
• Move out of your comfort zone
• Make exercise your routine 
• Read on varied subjects
• Start a new hobby 
• Meditate regularly
• Quit bad habits
• Overcome fears

Thursday 30 July 2020

જિંદગી


પગ ભીના કર્યા વગર...
"સમુદ્ર" ને પાર કરી શકાય...
                 *પરંતુ....
આંખો ભીની કર્યા વગર...
"જિંદગી" પાર કરવી શક્ય જ નથી...
"સાગર" ના મોતી શોધવા સહેલાં છે...
                  *પણ...
"માનવી" ના મન સમજવા અઘરાં છે...
"જિંદગી" તો સસ્તી જ છે...
                *"દોસ્ત"...
મોંઘી તો "જિંદગી" જીવવાની રીત છે..






        Without getting your feet wet ...
 The "sea" can be crossed ...
 * But ....
 Without getting your eyes wet ...
 It is not possible to cross "life" ...
 It's easy to find pearls from the "sea" ...
 * Also ...
 The mind of a "human" is hard to understand ...
 "Life" is cheap ...
 * "Friend" ...
 Expensive is the way to live "life".

સાચું છે કે ખોટું

તરસ લાગે કે ના લાગે,
     થોડું થોડું પાણી પીતા રહો.
મુડ આવે કે ન આવે,
     થોડી થોડી જિંદગી જીવતાં રહો.
ગુસ્સો આવે કે ના આવે,
      થોડો થોડો ફુંફાડો બતાવતા રહો.
પ્રેમ મળે કે ન મળે,
       થોડો થોડો પ્રેમ લુંટાવતાં રહો.
વંશ વારસ તમને માન આપે કે ન આપે,
 પિતા તરીકે ની તમારી ફરજ બજાવતા રહો.
તમારાં મા-બાપ પત્ની ને ગમે કે ન ગમે,
     પુત્ર તરીકે તમે તેઓ ને પ્રેમ આપતાં રહો.
કોઈ આપણાં ઘરે આવે કે ન આવે,
સગાં-સ્નેહી ને સમયાંતરે મળતાં રહો.
કોઈ તમને બર્થ ડે વિશ કરે કે ન કરે,
સગાં-સ્નેહીઓ ને યાદ કરી વિશ કરતાં રહો.
મેં કીધેલું તમને ગમે કે ન ગમે,
     સાચું છે કે ખોટું તે રહો

Feeling thirsty or not,
 Keep drinking a little bit of water.
 Mood or not,
 Live a little bit of life.
 Anger or not,
 Keep showing a little fluff.
 Love or not
 Keep stealing a little bit of love.
 Whether the heir respects you or not,
 Do your duty as a father.
 Whether your parents like your wife or not,
 As a son you continue to love them.
 Whether someone comes to our house or not,
 Keep in touch with relatives from time to time.
 Whether someone wishes you a birthday or not,
 Wish to remember relatives and loved ones.
 Whether you like it or not,
 Keep thinking whether it is true or false 

જવાબદાર


"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,
"તમે જે સમજો છો, તેના માટે નહિ"..

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...
વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,

દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..
અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!
 
ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!

જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.

પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.

લક્ષ્ય સાચું હોવું જોઇએ,
         કેમ કે...

        ઉધઈ  પણ  રાત-દિવસ  કામ  કરે છે
પરંતુ,  તે  નિર્માણ  નહીં વિનાશ કરે છે.

Jai Mata Di.  Jai Shree Krushna.  Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...